1.
ગુજરાતમાં હડપ્પા સભ્યતાના મળી આવેલા મથકોમાં લાંઘણજનું સંશોધન કાર્ય કોણે કરેલું?Head Clerk (BMC) • 29/10/2023
(A) એસ.આર. રાવ
(B) જગતપતિ જોષી
(C) ડેક્કન કોલેજ
(D) આર.એસ. બિષ્ટ
Reveal Answer
Correct Answer: (C) ડેક્કન કોલેજ
2.
નીચેના વાક્યો ચકાસો : 1. સૌરાષ્ટ્રના ગોંડલ પાસે રોઝડી(શ્રીનાથગઢ)ના ટીંબામાંથી જૂના અવશેષો મળી આવેલ છે. 2. લોથલના નગર આયોજનમાં વિશાળ મકાનો, સ્નાનાગૃહ, સીધી લીટીમાં રસ્તાઓ મુખ્ય બાબત હતી.Head Clerk (BMC) • 29/10/2023
(A) માત્ર 1 યોગ્ય છે.
(B) માત્ર 2 યોગ્ય છે.
(C) 1 અને 2 બંને યોગ્ય છે.
(D) 1 અને 2 બંને યોગ્ય નથી.
Reveal Answer
Correct Answer: (C) 1 અને 2 બંને યોગ્ય છે.
3.
નીચે આપેલા પૈકી હડપ્પીય સંસ્કૃતિના કયા સ્થળ પરથી 'ડોકયાર્ડ' (જહાજવાડો) હોવાના અવશેષો પ્રાપ્ત થયા છે, જેના આધારે તે સ્થળ તે સમયગાળામાં બંદર હોવાનું અનુમાન લગાવી શકાય છે?Jr. Clerk (VMC) • 08/10/2023
(A) રંગપુર
(B) લોથલ
(C) હડપ્પા
(D) દેસલપર
Reveal Answer
Correct Answer: (B) લોથલ
4.
ગુજરાતનું હરપ્પીય સંસ્કૃતિનું પ્રખ્યાત સ્થળ રોજડી કઈ નદીના કાંઠે આવેલું છે?Bin Sachivalay Clerk • 24/04/2022
(A) સાબરમતી
(B) મહી
(C) નર્મદા
(D) ભાદર
Reveal Answer
Correct Answer: (D) ભાદર
5.
સિંધુ ખીણની સંસ્કૃતિના લોથલ અને ધોળાવીરા સ્થળો ભારતના કયા રાજ્યમાં આવેલ છે ?Dy. Chitnis (PH) • 08/12/2025
(A) રાજસ્થાન
(B) ગુજરાત
(C) હરિયાણા
(D) પંજાબ
Reveal Answer
Correct Answer: (B) ગુજરાત
6.
તાજેતરમાં સંશોધકોની એક ટુકડીએ ..... ખાતે 5,300 વર્ષ જૂની પ્રારંભિક હડપ્પા સમયગાળાની વસાહત શોધી કાઢી છે.Revenue Talati • 14/09/2025
(A) જામનગર જિલ્લાના ધ્રોલ નજીક ખારવા ગામ
(B) સાબરકાંઠા જિલ્લાના તલોદ નજીક મોહનપુર ગામ
(C) સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક પરાળી ગામ
(D) કચ્છ જિલ્લાના લખપત નજીક લાખાપર ગામ
Reveal Answer
Correct Answer: (D) કચ્છ જિલ્લાના લખપત નજીક લાખાપર ગામ
7.
નીચેના પૈકી કયું પ્રાણી હડપ્પન સંસ્કૃતિની મહોર અને માટીકલા પર દર્શાવવામાં આવ્યું ન હતું ?CCE Group B Mains • 08/06/2025
(A) ગાય
(B) વાઘ
(C) હાથી
(D) ઉપરોક્ત તમામ
Reveal Answer
Correct Answer: (A) ગાય
8.
ભારતની પ્રાચીન સંસ્કૃતિને ઈતિહાસમાં કયા નામથી ઓળખવામાં આવે છે ?Police Constable/PSI • 15/06/2025
(A) બ્રહ્મપુત્રા
(B) નર્મદા
(C) સિંધુ
(D) ગંગા
Reveal Answer
Correct Answer: (C) સિંધુ
9.
પ્રાચીન સિંધુ સભ્યતાની શોધ કયા સંશોધકે કરી ?Police Constable/PSI • 15/06/2025
(A) હોવર્ડ કાર્ટર
(B) જોન માર્શલ
(C) મેરી લીકે
(D) ડોનાલ્ડ જ્હોનસન
Reveal Answer
Correct Answer: (B) જોન માર્શલ
10.
નીચે પૈકી કઈ ભારતની લેખન પ્રણાલિ નથી?Police Constable/PSI • 15/06/2025
(A) સુશ્રુત લિપિ
(B) સિંધુ ખીણની લિપિ
(C) બ્રાહ્મી લિપિ
(D) ખરોષ્ઠી લિપિ
Reveal Answer
Correct Answer: (A) સુશ્રુત લિપિ
11.
સિંધુ સંસ્કૃતિ વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો : 1. સિંધુ સંસ્કૃતિનું બંદર ધોળાવીરા ગુજરાતમાં આવેલું છે. 2. સિંધુ સંસ્કૃતિનું મથક કાલિબંગન રાજસ્થાનમાં આવેલું છે. 3. મોહેં-જો-દડોમાંથી પુરોહિતનું શિલ્પ મળી આવેલું છે. 4. કાંસ્ય નર્તકીનું શિલ્પ હરપ્પામાંથી મળી આવેલું છે. ઉપરના વિધાનો પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?Junior Clerk • 09/04/2023
(A) ફક્ત 1, 2 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
Reveal Answer
Correct Answer: ([0,1])
12.
સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો:
1. આ સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ મોહેં-જો-દડોમાંથી મળી આવેલ
2. લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું બંદર હતું.
3. આ સંસ્કૃતિનું પુરાતત્વીય સ્થળ ધોળાવીરા ગુજરાતમાં આવેલું છે.
4. મોહે-જો-દડો પાકિસ્તાનમાં આવેલું છે. ઉપરના વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે ?કોન્સ્ટેબલ • 2021-22/02
(A) ફક્ત 1,2 અને 3
(B) ફક્ત 2,3 અને 4
(C) ફક્ત 1,3 અને 4
(D) 1,2,3 અને 4
Reveal Answer
Correct Answer: (B) ફક્ત 2,3 અને 4