1.
નીચેનામાંથી કયા રાજવીઓના સમયમાં ગુજરાતનું પાટનગર 'વલ્લભીપુર' હતું કે જ્યાં જૈન ધર્મની બીજી ધર્મમહાસભાનું આયોજન થયું હતું?Jr. Clerk (VMC) • 08/10/2023
(A) મૌર્યકાળ
(B) ગુપ્તકાળ
(C) મૈત્રકકાળ
(D) સોલંકીકાળ
Reveal Answer
Correct Answer: (C) મૈત્રકકાળ
2.
નિમ્નમાંથી કયા રાજવંશે 7મી સદીના ઉત્તરાર્ધ તથા 8મી સદીના પૂર્વાર્ધમાં વલ્લભી પ્રદેશ પર શાસન કર્યું હતું?PSI (મુખ્ય પરીક્ષા) સામાન્ય જ્ઞાન • 01/20-21
(A) ચૌહાણ
(B) મૈત્રક
(C) આહિર
(D) ચાવડા
Reveal Answer
Correct Answer: (B) મૈત્રક
3.
મૈત્રક રાજ્યની રાજધાની વલભી ...... આવેલી પ્રસિદ્ધ નગરી હતી.Bin Sachivalay Clerk • 24/04/2022
(A) દક્ષિણ ગુજરાત વિસ્તારમાં
(B) સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં
(C) કચ્છમાં
(D) મધ્ય ગુજરાતમાં
Reveal Answer
Correct Answer: (B) સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં
4.
મૈત્રકોએ ભારતના કયા ભાગમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી ?Dy. Chitnis (PH) • 08/12/2025
(A) ઉત્તર ભારત
(B) પશ્ચિમ ભારત
(C) દક્ષિણ ભારત
(D) પૂર્વ ભારત
Reveal Answer
Correct Answer: (B) પશ્ચિમ ભારત
5.
મૈત્રક વંશની રાજધાની કઈ હતી, જેણે 5મી થી 8મી સદી CE દરમિયાન આજના ગુજરાતના કેટલાક ભાગો પર શાસન કર્યું હતું ?Gramsevak (PH) • 08/12/2025
(A) કનોજ (Kannauj)
(B) પાટલીપુત્ર (Pataliputra)
(C) વલ્લભી (Valabhi)
(D) ઉજ્જૈન (Ujjain)
Reveal Answer
Correct Answer: (C) વલ્લભી (Valabhi)
6.
નીચેનામાંથી કયા રાજવી દ્વારા ચાંપાનેર અને અણહિલપુર પાટણને વસાવ્યું હતું?Jr. Clerk (VMC) • 08/10/2023
(A) વનરાજ ચાવડા
(B) સિધ્ધરાજ જયસિંહ
(C) મહેમુદ બેગડો
(D) વિરધવલ
Reveal Answer
Correct Answer: (A) વનરાજ ચાવડા
7.
નીચેના વાક્યો ચકાસો:
1. પંચાસર નગરમાં રાજા જયશીખરી રાજ કરતો હતો અને તેનો પુત્ર વનરાજ ચાવડા હતો.
2. ચાવડા વંશનો છેલ્લો રાજા સામંતસિંહ હતો.Head Clerk (BMC) • 29/10/2023
(A) માત્ર 1 યોગ્ય છે.
(B) માત્ર 2 યોગ્ય છે.
(C) 1 અને 2 બંને યોગ્ય નથી.
(D) 1 અને 2 બંને યોગ્ય છે.
Reveal Answer
Correct Answer: (D) 1 અને 2 બંને યોગ્ય છે.
8.
ગુજરાતનાં ઈતિહાસ વિષે નીચેનાં વિધાનો ધ્યાને લોઃ
1. વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી.
2. પાટણની રાણીની વાવ મીનળદેવીએ બંધાવેલ હતી.
3. જૂનાગઢના શાસક રાખેંગારની દીકરી ઉદયમતીનાં લગ્ન ભીમદેવ પહેલા સાથે થયાં હતાં.
4. મૂળરાજ સોલંકીએ 'સિદ્ધહેમશબ્દાનુશાસન' ગ્રંથની રચના કરાવી હતી.
ઉપરના વિધાનો પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?Junior Clerk • 09/04/2023
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 2 અને 4
(D) ફક્ત 1 અને 3
Reveal Answer
Correct Answer: (D) ફક્ત 1 અને 3
9.
ગુજરાત શબ્દ નીચેનામાંથી કયા શબ્દ પરથી ઊતરી આવેલ છે?Jr. Clerk (VMC) • 08/10/2023
(A) ગુર્જરત્રા
(B) ગૂર્જરપ્રદેશ
(C) ગૂર્જરદેશ
(D) ગુર્જર ભૂમિ
Reveal Answer
Correct Answer: (A) ગુર્જરત્રા
10.
.......એ સરસ્વતી નદીના તટ પર લાફખારામ ગામ પાસે અણહિલ પાટક (અણહિલવાડ) નામે નવું પત્તન (પાટણ) વસાવ્યું અને ત્યાં પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો.Bin Sachivalay Clerk • 24/04/2022
(A) વનરાજ ચાવડા
(B) સિધ્ધરાજ સોલંકી
(C) મૂળરાજ ચાવડા
(D) જયદ્રથ
Reveal Answer
Correct Answer: (A) વનરાજ ચાવડા
11.
કાશ્મીરી કવિ બિલ્હણ કયા રાજા ના સમયમાં પાટણ આવ્યો હતો અને થોડા વર્ષ ગુજરાતમાં રહ્યો હતો?Head Clerk • 20/03/2022
(A) કુમારપાળ
(B) ચંદ્રગુપ્ત મૌર્ય
(C) કર્ણદેવ
(D) નંદ
Reveal Answer
Correct Answer: (C) કર્ણદેવ
12.
ગુજરાતના ઇતિહાસ વિશે નીચેનાં વિધાનો લો.
1. ગુજરાતમાં સોલંકી વંશની રાજધાની અણહિલવાડ પાટણ હતી.
2. સોલંકી કાળમાં પાટણમાં રાણીની વાવ બાંધવામાં આવી.
3. સિદ્ધપુરના રુદ્રીયે ગુજરાત પર આક્રમણ કરી મુજરા કરાવ્યો હતો?
4. વાઘેલા વંશના સમયમાં વસ્તુપાળ અને તેજપાળ મંત્રીઓ હતા.
ઉપરના વિધાનો પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?કોન્સ્ટેબલ • 2021-22/02
(A) ફક્ત 1, 2 અને 4
(B) ફક્ત 1, 2 અને 3
(C) ફક્ત 2, 3, અને 4
(D) 1, 2, 3, અને 4
Reveal Answer
Correct Answer: (A) ફક્ત 1, 2 અને 4